આર.આર. સેલ ટીમે હાલીસા પાટીયા પાસેથી પીક્પ ડાલામાં થી વિદેશી દારૂ ઝડપી પાડ્યો.

0
70

આર.આર. સેલ ટીમે હાલીસા પાટીયા પાસેથી પીક્પ ડાલામાં થી લસણનાં કેરેટની આડમાં કુલ રૂપિયા એક લાખ તેત્રીસ હજાર બસોનો ૧,૩૩,૨૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો.

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ પાસે આવેલા હાલીસા પાટીયા પાસેથી આર.આર. સેલ ટીમે લસણ ભરેલા ડાલા માંથી વિદેશી દારૂ પકડ્યો પોલીસ સુત્રોની મળતી માહિતી મુજબ આજે સવારે આર.આર. સેલ ટીમને બાતમી મળી હતી કે હાલીસા પાસે થી રાજસ્થાન તરફ થી એક ડાલા નં.આર.જે.૦૯ જીસી ૨૧૮૬ લસણ ભરીને અહીયાં થી પસાર થવાની છે તે વિગત આર.આર. સેલ ટીમ ને મળતા ડાલાને રંગે હાથે પકડી આ ડાલામાં લસણની આડમાં ૩૭ નંગ વિદેશી દારૂ પકડી પાડી પોલીસે આગળની કાર્યવાહી કરી છે અને પોલીસે કુલ ૧,૩૩,૨૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અને રામેશ્વરલાલ લહેરૂલાલ રહેવાસી ભવરડીયા રાજસ્થાનનો હોવાની માહિતી સોપાડી હતી અને આ બાબતે પોલીસ ધટની કાનુની કાર્યવાહી કરી છે.

 

  • રાજસ્થાનથી આવતો ઇંગલીસ દારૂ હાલીસા પાટીયા પાસેથી પકડી પાડ્યો.
  • પોલીસે ૧,૩૩,૨૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો.
  • રાજસ્થાનના એક ઇસમની ધરપકડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here