આલિયા ભટ્ટ માઉન્ટ એવરેસ્ટ ચડનારી પહેલી દિવ્યાંગ મહિલા અરૂણિમા સિન્હાની બાયોપિકમાં કામ કરશે

0
48

બોલિવૂડ ડેસ્ક: આજકાલ બોલિવૂડમાં બાયોપિકનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ ટ્રેન્ડમાં વધુ એક બાયોપિક સામેલ થઇ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આલિયા ભટ્ટ માઉન્ટ એવરેસ્ટ ચડનારી પહેલી દિવ્યાંગ મહિલા અરૂણિમા સિન્હાની બાયોપિકમાં કામ કરશે. આ ફિલ્મ ‘બોર્ન અગેન ઓન ધ માઉન્ટેન: અ સ્ટોરી ઓફ લૂસિંગ એવરીથિંગ એન્ડ ફાઈન્ડિંગ બેક’ બુક પર આધારિત હશે. રિપોર્ટ અનુસાર, આ ફિલ્મ કરણ જોહર અને વિવેક રંગાચારી પ્રોડ્યૂસ કરશે. આ બાયોપિકમાં અરૂણિમાનો રોલ નિભાવવા માટે માટે આલિયા ભટ્ટને વજન વધારવા માટે પણ કહેવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here