આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ, શક્તિપીઠ અંબાજીના આરતી-દર્શનના સમયમાં ફેરફાર

0
26

અંબાજી: શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબેના સાનિધ્યમાં પવિત્ર ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થવાનો છે. આ નિમિત્તે મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચૈત્રી નવરાત્રિને દરમિયાન દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ અંબાજી દર્શન માટે આવતા હોય છે. ત્યારે સુરક્ષાના ભાગરૂપે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

અંબાજી મંદિર આરતી દર્શનનો સમય
1. આરતી સવારે- 7થી 7.30
2. દર્શન સવારે-8થી 11.30
3. રાજભોગ બપોરે- 12 વાગ્યે
4. દર્શન બપોરે- 12.30થી 4.30
5. આરતી સાંજે- 7થી 7.30
6. દર્શન સાંજે- 7.30થી 9
7. ચૈત્ર સુદ આઠમ: આરતી સવારે- 6 વાગ્યે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here