Monday, October 18, 2021
Homeઆવી હશે અમદાવાદની નવી ઇલેક્ટ્રિક બીઆરટીએસ બસ
Array

આવી હશે અમદાવાદની નવી ઇલેક્ટ્રિક બીઆરટીએસ બસ

અમદાવાદઃ બીઆરટીએસ રૂટ પર નવી 50 ઇલેક્ટ્રિક બસ આગામી દિવસોમાં રોડ પર દોડતી દેખાશે. આ નવી બસોની કેટલીક તસવીરો સામે આવી છે. આછા કેસરી અને સફેદ રંગની ડિસન્ટ ડિઝાઇન સાથેની આ બસની એક તરફ શહેરની ઓળખસમી સીદી સૈઇદની ઝાળીની પ્રતિકૃતિ મૂકવામાં આવી છે. બીઆરટીએસના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, 50 પૈકીની પહેલી બસ રવિવાર કે સોમવારે અમદાવાદમાં આવશે અને તેને ડિસ્પ્લે માટે પહેલી વાઇબ્રન્ટ ખાતે મૂકવામાં આવશે. ત્યાર બાદ તબક્કાવાર કુલ 50 બસ લાવવામાં આવશે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments