Thursday, October 21, 2021
Homeઆવો ડ્રેસ પહેરીને કરણના શોમાં પહોંચી મલાઇકા, કિરણ ખેરે કહી દીધુ કંઇક...
Array

આવો ડ્રેસ પહેરીને કરણના શોમાં પહોંચી મલાઇકા, કિરણ ખેરે કહી દીધુ કંઇક આવુ

થોડા સમય પહેલા ‘કૉફી વિથ કરણ’ છેલ્લો એપિસોડ ટેલિકાસ્ટ થયો જેમાં જ્યુરીના ભાગ તરીકે કિરણ ખેર,  મલાઇકા અરોરા, વિર દાસ અને મલ્લિકા દુઆ જોવા મળ્યા. આ એપિસોડમાં કિરણ ખેરે મલાઇકાના કપડાવી વાત કરીને ઓડિયન્સના દિલ જીતી લીધા અને સાથે જ એપિસોડમાં કિરણ ખેરે ડ્રેસમાંથી દેખાઇ રહેલા પગની પણ ટિપ્પણી કરી.

https://www.instagram.com/p/BujaPn4h–f/?utm_source=ig_embed

કિરણ ખેરે આ શોમાં મલાઇકા વિશે ટિપ્પણી કરતા કહ્યુ કે, આ ડ્રેસમાં જાણે કે મલાઇકાના પગ થીજી ગયેલા હોય તેવુ લાગી રહ્યુ છે માટે તેણે હંમેશા તેની સાથે ઘરમાં ગરમ પાણીની બોટલ રાખવી જોઇએ જેથી તે નરમ લાગે, ત્યારે મલાઇકા અરોરાએ કહ્યુ કે, તેના પગ ક્યારના થીજી ગયા છે ત્યારે કિરણ ખેરે કહ્યુ કે, મલાઇકા તેની સાથે એક રજાઇ રાખવી જોઇએ અને તેના માટે રજાઇ લાવવા માટે પણ કહ્યુ.

https://www.instagram.com/p/Bujae5kBPX4/?utm_source=ig_embed

‘કોફી વિથ કરણ’ના આ છેલ્લા એપિસોડમાં વિવિધ કેટેગરી માટે એવોર્ડ આપવામાં આવ્યો. જે લોકોને એવોર્ડ આપવામાં આવ્યા તેમાં પ્રિયંકા ચોપરા, સારા અલી ખાન, દલજીત દોસાંજ સહિત વિકી કૌશલ અને કરિનાનો પણ સમાવેશ થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments