Wednesday, December 8, 2021
Home'આશા પટેલ જાય છે' કેસરિયો ખેસ પહેરશે, પાટણમાં આજે ભાજપનું ક્લસ્ટર સંમેલન
Array

‘આશા પટેલ જાય છે’ કેસરિયો ખેસ પહેરશે, પાટણમાં આજે ભાજપનું ક્લસ્ટર સંમેલન

પાટણ: ભાજપ આજે પાટણમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર ખટ્ટરના અધ્યક્ષ સ્થાને ક્લસ્ટર સંમેલન યોજશે. તેમાં કોંગ્રેસ સાથે છેડો ફાડી કાર્યકરોના કહેવાથી ભાજપનો ખેસ ધારણ કરશે.

3 લોકસભા બેઠકોનું સંમેલન
  • ક્લસ્ટર સંમેલનમાં કાર્યકરોને લોકસભા ચૂંટણીની તૈયારીઓ માટે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરખટ્ટર પ્રદેશ પ્રમુખ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ માર્ગદર્શન આપશે
  • મહેસાણા, પાટણ અને બનાસકાંઠા એમ ત્રણેય જિલ્લાની લોકસભા બેઠકોના સાંસદો ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો અને શક્તિ કેન્દ્રોના પ્રમુખો ઉપસ્થિત રહેશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments