Sunday, September 19, 2021
Homeઆહિર સમાજ ના યુવા અગ્રણી પ્રવિણ રામ લોકસભા ની ચૂંટણી લડે તેવી...
Array

આહિર સમાજ ના યુવા અગ્રણી પ્રવિણ રામ લોકસભા ની ચૂંટણી લડે તેવી શક્યતા

આહિર સમાજના યુવા અગ્રણી પ્રવિણ રામ લોકસભાની ચૂંટણી લડશે તેમ મનાય છે. તેઓ ફિક્સ પે અને કોન્ટ્રાક્ટ પ્રથા સામે આંદોલન કરી ચુક્યા છે. તેઓ જૂનાગઢ અથવા ગાંધીનગર બેઠકથી ચૂંટણી લડી શકે છે. જોકે, કોઈ પાર્ટી સાથે તેમની વાતચીત થઈ નથી. પાર્ટી સિમ્બોલ ન મળે તો તેઓએ સ્વતંત્ર ચૂંટણી લડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments