Tuesday, December 7, 2021
Homeઆ ઘરેલૂ નુસ્ખાથી માત્ર 40 જ દિવસમાં વધારો તમારી હાઇટ
Array

આ ઘરેલૂ નુસ્ખાથી માત્ર 40 જ દિવસમાં વધારો તમારી હાઇટ

આજકાલ અનિયમિત ખાણીપીણીના કારણે મનુષ્યના સ્વાસ્થ્ય માટે જરૂર પોષક તત્વો મળી રહ્યા નથી. પોષક તત્વોની કમી થઇ જવાના કારણે જ લોકો દુબળા પાતળા જોવા મળે છે. આટલું જ નહીં શરીરને જરૂરી પોષક તત્વો ના મળવાને કારણે એમની હાઇટ પણ વધારે વધતી નથી અને ઓછી હાઇટના કારણે એમને શર્મિગીનો સામનો કરવો પડે છે. આ શર્મિદિગીથી બચવા માટે હાઇટ વધારવા અલગ અલગ દવાઓનો ઉપયોગ કરે છે.

જો કે એ તમામ દવાઓ એમની લંબાઇ વલધારી શકતી નથી પરંતુ એમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર જરૂરથી કરે છે. એટલા માટે આજે અમે તમને હાઇટ વધારવાનો એક સરળ ઉપાય જણાવવા જઇ રહ્યા છે. જેનો ઉપયોગ કરીને તમે તમારી હાઇટને થોડાક જ દિવસોમાં વધારી શકો છો.

તમારે તમારી લંબાઇ વધારવા માટે ગાયનું શુદ્ધ દેશી ઘી, અશ્વગંધા પાઉડર, કાળા તલની જરૂર પડશે. નોંધનીય છે કે આ તમામ ચીજો તમને સરળતાથી મળી જશે. પરંતુ એક વાતને ધ્યાનમાં રાખો કે ગાયનું ઘી શુદ્ધ હોવું જોઇએ. વાસ્તવમાં આ તમામ ચીજોનો ઉપયોગ કરીને તમે તમારી હાઇટ વધારી શકો છો.

આ ઘરેલૂ નુસ્ખાનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા અઢીસો ગ્રામ શુદ્ધ ગાયના ઘી માં 250 ગ્રામ અશ્વગંધા પાઉડર મિક્સ કરી લો. ત્યારબાદ એમાં પીસેલા કાળા તલને મિકર્સ કરીને પેસ્ટ તૈયાર કરી લો. હવે આ પેસ્ટને એક એર ટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરીને રાખો. હવે દરરોજ આ પેસ્ટનો ઉપયોગ રાતે સૂતી વખતે એક ગ્લાસ દૂધ સાથે કરો. એક વાતનું ધ્યાન રાખો કે દૂધની સાથે એક ચમચી પેસ્ટનો જ ઉપયોગ કરો.

તમે આ ખાઇને દૂઘ પી લો અથવા દૂધમાં મિક્સ કરીને દૂધ પી લો, જો તમે આ પેસ્ટનો ઉપયોગ દૂધની સાથે સતત એક મહિના સુધી કરો છો તો તમારી લંબાઇ જરૂરથી વધશે. આટલું જ નહીં આ પેસ્ટનો ઉપયોગ કરવાથી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. સ્વાસ્થ્ય ઠીક રહેવાના કારણે તમે એક હેલ્ધી વ્યક્તિ લાગશો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments