આ Tricks ફૉલો કરીને હવે WhatsAppમાં ગુજરાતીમાં કરો વાતો

0
32

સ્માર્ટફોન યૂઝર્સનું સૌથી લોકપ્રિય ચેટ પ્લેટફોર્મ WhatsApp છે. તેને ઘણી ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યુ છે. હાલમાં આ એપને 20 કરોડથી વધારે એક્ટિવ યૂઝર્સ ઉપયોગ કરે છે. એવામાં યૂઝર્સે તેને પોતૈાની મનપસંદ ભાષામાં ઉપયોગ કરવા ઇચ્છે તો કરી શકે છે. તમને જણાવી દઇએ કે, WhatsAppને હિન્દી, બંગાળી, પંજાબી, તેલુગૂ, મરાઠી, તમિલ, ઉર્દુ, ગુજરાતી, કન્નડ અને મલયાલમ ભાષામાં ઉપયોગ કરી શકો છો.

આ સેટિંગ્સ દ્વારા જે ઓછું ભણેલા છે અથવા તો અંગ્રેજી ભાષા ન આવડતાના કારણે WhatsAppનો ઉયપોગ ન કરી શકતા લોકોને ખૂબ જ મદદ મળી રહેશે. આવા લોકો પણ હવે સરળતાથી કોઇને WhatsApp પર મેસેજ મોકલી શકશે.

WhatsAppમાં આ રીતે બદલો ભાષા:

– સૌપ્રથમ WhatsAppને ઓપન કરીને ટોપ રાઇટ કોર્નરને આપેલા 3 ડોટ્સ પર ક્લિક કરો.

– અહીં ક્લિક કરતા જ WhatsAppનું સેટિંગ્સ ઓપન થશે.

– સેટિંગ્સ ઓપન થયા બાદ ચેટ સિલેક્ટ કરો અને એપ લેગ્વેંજમાં ક્લિક કરો.

– અહીંથી તમે ગુજરાતી અથવા અન્ય કોઈપણ ભાષા સિલેક્ટ કરી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here