‘ઇશ્કબાઝ’ બંધ થશે, શરૂ થશે નવી સિરિયલ ‘યે હે રિશ્તે પ્યાર કે’

0
191

ટેલિવિઝન ડેસ્ક: સ્ટાર પ્લસની સિરિયલ ‘ઈશ્કબાઝ’ હવે બંધ થવાની છે. ઈશ્કબાઝની પહેલી સિઝન લોકોમાં ખૂબ લોકપ્રિય બની હતી પરંતુ બીજી સિઝન લોકોના દિલમાં એટલી જગ્યા બનાવી શકી નથી. ટીઆરપી રેસમાં પણ બીજી સિઝન નિષ્ફળ સાબિત થઇ છે માટે શોની પ્રોડ્યૂસર ગુલ ખાને હવે સિરિયલને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ સિરિયલ 15 માર્ચથી ઓફ એર જશે અને તેની જગ્યાએ શાહીર શેખ અને રિયા શર્માનો નવો શો ‘યે હે રિશ્તે પ્યાર કે’ આવશે. જોકે આ નવો શો ‘યે રિશ્તા ક્યાં કેહલાતા હે’નો જ સ્પિન ઓફ શો છે, એટલે કે જુના શોની થીમ પર જ આગળ વધશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here