Sunday, November 28, 2021
Homeઈન્ડિયાની પાંચ એવી એડલ્ટ વેબ સીરિઝ જેને સૌથી વધુ વખત જોવામાં આવી...
Array

ઈન્ડિયાની પાંચ એવી એડલ્ટ વેબ સીરિઝ જેને સૌથી વધુ વખત જોવામાં આવી છે

રાગિની એમએમએસ રિટર્ન્સ

રાગિની એમએમએસ રિટર્ન્સ એક ભારતીય ઈરોટિક-હોરર વેબ સીરિઝ છે. તેમાં કરિશ્મા શર્મા, રિયા સેન અને સિદ્ધાર્થ ગુપ્તાએ પ્રમુખ ભુમિકા નિભાવી છે. તે એલટી બાલાજી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ 9 ઓક્ટોબર 2017એ એએલટી બાલાજી પર સ્ટ્રીમિંગ શરૂ કરી દીધી હતી.

સ્પોટલાઈટ

સ્પોટલાઈટ એક પ્રસિદ્ધ બોલીવુડ અભિનેત્રી સાના સાન્યાલની કહાણી છે. જે ત્રિધા ચૌધરી દ્વારા નિભાવવામાં આવી છે. આ પણ એક એડલ્ટ વેબ સીરિઝ છે.

ગન્દી બાત

ગન્દી બાત એએલટીબાલાજી માટે સચિન મોહિત દ્વારા નિર્દેશિત 2018 હિન્દી વેબ સીરીઝ છે. સીરિઝમાં પ્રત્યેક એપિસોડમાં ગ્રામીણ ભારતથી એક અલગ કામુક થીમ વાળી કહાણી છે.

માયા

માયા એક એડલ્ટ વેબ સીરિઝ છે જેનું નિર્દેશન વિક્રમ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. માયા એક બ્રાન્ડ નવી કામુક પ્રેમ કહાણી. શમા સિકંદર, વિપુલ ગપ્તા અને વીર આર્યને અભિનય કર્યું છે. 27 જાન્યુઆરી 2017એ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું.

ટ્વિસ્ટેડ

ટ્વિસ્ટેડ એક ભારતીય એડલ્ટ થ્રિલર વેબ સીરિઝ છે જેનું પ્રીમિયર 30 માર્ચ 2017એ થયું હતું અને વેબ એપ પર,જીઓ સિનેમાની સાથે સાથે વીબી પર સ્ટ્રીમિંગ પણ થઈ હતી. શો મુખ્ય રૂપથી સીઝન 1માં નિયા શર્મા, નમિત ખન્ના, રાહરૂલ સુધીર, તિયા બાજપાઈ અને સીઝન 2ના સ્ટાર્સમાં નિયા શર્મા, રાહરૂલ સુધીર અને દિલાનાઝ ઈરાની સ્ટાર્સ હતા. આ વિક્મ ભટ્ટ દ્વારા નિર્માણ અને લખવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments