Monday, September 27, 2021
Homeઈન્ડોનેશિયાના પાપુઆમાં પૂરના કારણે 42 લોકોના મોત, 21 ઘાયલ
Array

ઈન્ડોનેશિયાના પાપુઆમાં પૂરના કારણે 42 લોકોના મોત, 21 ઘાયલ

જકાર્તા: ઈન્ડોનેશિયાના પૂર્વ વિસ્તારમાં આવેલા પાપુઆમાં અચાનક પૂર આવતા 42 લોકોના મોત થયા છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રવિવારે વહેલી સવારથી પાટનગર જયપુરાના સેંતાનીમાં ભારે વરસાદ થવાના કારણે આ પૂર આવ્યું છે. દુર્ઘટનામાં ઓછામાં ઓછા 42 લોકોના મોત થયા છે જ્યારે 21 લોકો ઘાયલ થયા છે. સ્થાનિક લોકોને સુરક્ષીત સ્થાન પર પહોંચાડવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઓછામાં ઓછા 3,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ કુદરતી દુર્ઘટના કારણે જાન-માલનું ઘણું નુકસાન થયું હોવાની માહિતી મળી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments