Tuesday, October 26, 2021
Homeઈન્ફોસિસના ગ્લોબલ હેડ સુદીપ સિંહએ રાજીનામું આપ્યું, 6 મહીનામાં ત્રીજું મોટું રાજીનામું
Array

ઈન્ફોસિસના ગ્લોબલ હેડ સુદીપ સિંહએ રાજીનામું આપ્યું, 6 મહીનામાં ત્રીજું મોટું રાજીનામું

બેંગલુરુંઃ  આઈટી કંપની ઈન્ફોસિસના ગ્લોબલ હેડ(એનર્જી, યુટિલિટિઝ, રિસોર્સિસ અને સર્વિસિસ યુનિટ) સુદીપ સિંહએ રાજીનામું આપ્યું છે. ન્યુઝ એજન્સીએ મંગળવારા આ માહિતી આપી છે. સુદીપ લગભગ 20 વર્ષથી ઈન્ફોસિસની સાથે જોડાયેલા હતા. તેમના રાજીનામાનું કારણ જાણી શકાયું નથી.

ઓગસ્ટ 2018માં ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર એમડી રંગનાથે પદ છોડયું હતું

  • બેંગલુરુંઃ આઈટી કંપની ઈન્ફોસિસના ગ્લોબલ હેડ(એનર્જી, યુટિલિટિઝ, રિસોર્સિસ અને સર્વિસિસ યુનિટ) સુદીપ સિંહએ રાજીનામું આપ્યું છે. ન્યુઝ એજન્સીએ મંગળવારા આ માહિતી આપી છે. સુદીપ લગભગ 20 વર્ષથી ઈન્ફોસિસની સાથે જોડાયેલા હતા. તેમના રાજીનામાનું કારણ જાણી શકાયું નથી.
  • છ મહીનામાં ઈન્ફોસિસમાંથી આ ત્રીજું રાજીનામું છે. સુદીપ પહેલા ઓક્ટોબર 2018માં કંપનીના કનસલ્ટિંગ ગ્લોબલ હેડ કેન ટૂમબ્સે રાજીનામું આપ્યું હતું. ઓગસ્ટ 2018માં ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર એમડી રંગનાથે પદ છોડયું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments