Thursday, September 23, 2021
Homeઈમ્તિયાઝ અલીની કાર્તિક આર્યન અને સારા અલી ખાન સ્ટારર ફિલ્મનું ટાઇટલ 'આજ...
Array

ઈમ્તિયાઝ અલીની કાર્તિક આર્યન અને સારા અલી ખાન સ્ટારર ફિલ્મનું ટાઇટલ ‘આજ કલ’ ફાઈનલ થયું

બોલિવૂડ ડેસ્ક: કાર્તિક આર્યન અને સારા અલી ખાનની નેક્સ્ટ ફિલ્મનું ટાઇટલ ‘આજ કલ’ ફાઇનલ ગયું છે. ડિરેક્ટર ઈમ્તિયાઝ અલીની ફિલ્મ આવતા વર્ષે એટલે કે 2020માં 14 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. ફિલ્મમાં સારા અને કાર્તિક સાથે રણદીપ હૂડા પણ સામેલ છે. ‘હાઇવે’ ફિલ્મ બાદ રણદીપ હૂડાની ઈમ્તિયાઝ સાથેની આ બીજી ફિલ્મ હશે.ફિલ્મના પ્રોડ્યૂસર દિનેશ વિજન છે.

આ ફિલ્મ સૈફ અને દીપિકાની ફિલ્મ ‘લવ આજ કલ’ ની સિક્વલ હોવાનું કહેવાઈ રહ્યું છે. પરંતુ દર્શકો સિક્વલને સાઈડમાં રાખીને સારા અને કાર્તિકની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી જોવા માટે તલપાપડ થઇ રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments