Monday, October 18, 2021
Homeઈસ્કોન મંદિરના રશિયન સાધુઓએ સુરતમાં ગીતો ગાયા
Array

ઈસ્કોન મંદિરના રશિયન સાધુઓએ સુરતમાં ગીતો ગાયા

સુરતઃવરાછામાં આવેલા ઇસ્કોન મંદિરનાં નવ રશિયન  સાધુઓ સુરતનાં અલગ અલગ વિસ્તારમાં ફરી સંગીતના સુરે કૃષ્ણ લીલા તેમજ ગીતાનો પ્રચાર કરે છે.રિંગરોડ માન દરવાજા પાસે તેમણે સત્સંગ કર્યું હતું. ઓફિસોથી ધમધમતા ટાવરમાં રશિયન સંતોએ ગીતો લલકારતાં લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. સાથે ગીતાના શ્લોકોના પઠનથી લોકોએ પણ સંતોને બિરદાવ્યાં હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments