Saturday, October 23, 2021
Homeઉંધીયુ લેવા જઈ રહેલા બે યુવાનોના ગળામાં ભરાઈ પતંગની દોરી, ગળુ ચીરાઈ...
Array

ઉંધીયુ લેવા જઈ રહેલા બે યુવાનોના ગળામાં ભરાઈ પતંગની દોરી, ગળુ ચીરાઈ ગયું

અમદાવાદ જિલ્લાના ધોળકા – ખેડા હાઈવે પર બાઇક પર જતા યુવાનનો પતંગની દોરીએ જીવ લીધો છે. ખેડાના પાલ્લા ગામના બે યુવાનો બાઇક લઇ ધોળકા ઉંધીયુ લેવા જઈ રહ્યા હતા તે દરમ્યાન રામપુર ગામ પાસે પસાર થતા હતા ત્યારે પતંગની દોરી ગળામાં ભરાતા બાઇક પરથી કાબૂ ગુમાવ્યો હતો. અને પતંગની દોરી ગળામાં ભરાતા યુવાનનું ગળું ચીરાઈ ગયું હતુ. યુવાનનું ઘટનાસ્થળે જ મોત થઈ જતા તાત્કાલિક 108 બોલાવાઈ હતી. જ્યારે કે ઘાયલ અન્ય એક યુવાનને સારવાર આપવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments