- Advertisement -
દેહરાદૂનઃ ઉત્તરાખંડના ચંપાવત વિસ્તારમાં રવિવારે એક પિકઅપ વાન ખીણમાં પડતાં 5 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે કેટલાંક ગંભીર રીતે ઘાયલ થયાં છે. પોલીસ અને SDRFની ટીમે ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. એક અધિકારીએ જણાવ્યું કે દુર્ઘટના પિથોરાગઢ રોડ પર થઈ છે.