Tuesday, September 21, 2021
Homeઉત્તર પ્રદેશના પીલીભીત પાસે બસ-કાર વચ્ચે અકસ્માત, પાંચ લોકોના બળી જવાથી મોત
Array

ઉત્તર પ્રદેશના પીલીભીત પાસે બસ-કાર વચ્ચે અકસ્માત, પાંચ લોકોના બળી જવાથી મોત

ઉત્તર પ્રદેશના પીલીભીત પાસે બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. જેમા પાંચ લોકોની બળી જવાથી મોત થયા. અકસ્માતના કારણે કાર અને બસ પલટી ગઈ અને કારમાં ભીષણ આગ લાગી હતી. જ્યારે આ અકસ્માત થયો ત્યારે કારમાં 24 યાત્રીઓ સવાર હતા. જેમાંથી છ જેટલા લોકોને સામાન્ય ઈજા થઈ હતી. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

ઘટના અંગેની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મહત્વપૂર્ણ છે કે, શુક્રવારે ગ્રેડર નોઈડમાંથી પસાર થતા યમુના એકસપ્રેસ હાઈવે પર ભીષણ અકસ્માત થયો હોત. જેમા ઘટના સ્થળે આઠના મોત અને 30 જેટલા લોકો ઘાયલ થયા હતા. ત્યારે યુપીના પીલીભીતમાં આ પ્રકારનો બીજો અકસ્માત સર્જાયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments