ઉધના રેલવે સ્ટેશનની નવી ઈમારતનું લોકાર્પણ, એરપોર્ટ સમાન સુવિધાઓનો મળશે લાભ

0
14

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આજ રોજ ઉધના રેલવે સ્ટેશન પર નવા બિલ્ડીંગના લોકાર્પણ કાર્યક્રમ માટે આવી પોહચ્યા. લોકાર્પણની સાથે નવા બિલ્ડીંગમાં પીઆરએસ સેન્ટર, VIP, એસી વેઇટિંગ રૂમ અને મહિલા વેઇટિંગ રૂમને ખુલ્લો મુકવામાં આવ્યો. નવા બિલ્ડીંગમાં પીઆરએસ સેન્ટર શરૂ કરવા સાથે ટીકીટ બારીઓની સંખ્યામાં પણ વધારો કરાતા મુસાફરોને ટિકિટ માટે લાંબી લાઈનમાં ઉભા રહેવાથી છૂટકારો મળ્યો.જે બાબત મુસાફરો માટે મોટી રાહત બનવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here