Monday, October 18, 2021
Homeઉનાના માણેકપુરમાં કોહવાયેલી હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું
Array

ઉનાના માણેકપુરમાં કોહવાયેલી હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું

ઉના: ઉનાના માણેકપુર ગામમાં કોહલાયેલી હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું હતું. કૂતરા આ શિશુનો માથાનો ભાગ ખાય ગયા હોવાનું જાણવા મળ્યું હતું. શિશુના મૃતદેહને જોતા લોકોએ પોલીસને જાણ કરતા દોડી આવી મૃતદેહનો કબ્જો મેળવ્યો હતો અને પીએમ માટે જામનગર હોસ્પિટલ ખસેડ્યો હતો. લોકોએ ત્યજી દીધેલા બાળકની માતા પર ફિટકાર વરસાવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments