Wednesday, March 26, 2025
Homeઉના નજીક પથ્થરની ખાણમાં 7 સિંહોએ આરામ કર્યો
Array

ઉના નજીક પથ્થરની ખાણમાં 7 સિંહોએ આરામ કર્યો

- Advertisement -

ઉના: ઉના નજીક પથ્થરની ખાણમાં 7 સિંહો આરામ કરી રહ્યા હોય તેવો વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમાં સિંહો ખાણમાં આરામથી બેઠા હોય તેમ નજરે પડી રહ્યા છે. કોઇએ આ દ્રશ્યો પોતાના મોબાઇલમાં કેદ કરી વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular