Tuesday, September 21, 2021
Homeઉર્મિલા માંતોડકાર આજે કોંગ્રેસમાં જોડાશે
Array

ઉર્મિલા માંતોડકાર આજે કોંગ્રેસમાં જોડાશે

ફિલ્મ અભિનેત્રી ઉર્મિલા માંતોડકર બુધવારે કોંગ્રેસમાં સામેલ થાય તેવી સંપૂર્ણ શક્યતા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉર્મિલાને ઉત્તર મુંબઈથી લોકસભા ઉમેદવાર બનાવવામાં આવે તેવી શક્યતા છે. મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ મિલિંદ દેવડા અને સંજય નિરુપમે ઉર્મિલાને પાર્ટીમાં સામેલ કરવાની વાત કરી છે. નિરુપમના જણાવ્યા પ્રમાણે- અમે ઉર્મિલાને ઉત્તર મુંબઈથી લોકસભા ચૂંટણી લડવાનો આગ્રહ કર્યો છે. અમને આશા છે કે તે માની જશે. જો ઉર્મિલાને ઉમેદવાર બનાવવા માં આવશે તો તેની ટક્કર ભાજપ સાંસદ ગોપાલ શેટ્ટી સાથે થઈ શકે છે. ઉત્તર મુંબઈને ભાજપનો ગઢ માનવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments