Sunday, November 28, 2021
Homeઊંઝામાં શંકરસિંહ-નારાયણ કાકા વચ્ચે બેઠકથી તર્ક-વિતર્ક
Array

ઊંઝામાં શંકરસિંહ-નારાયણ કાકા વચ્ચે બેઠકથી તર્ક-વિતર્ક

ઊંઝા: માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા શનિવારે બપોરે એક વાગે ઊંઝા ખાતે પૂર્વ મંત્રી નારણ કાકાની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. અહીં તેમણે નારણ કાકાના પરિવાર સાથે ભોજન પણ લીધું હતું. કાકા સાથે બે કલાક જેટલો સમય વિતાવ્યો હતો. ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઇ હાલમાં ચાલી રહેલી રાજકીય અંધાધૂંધી વચ્ચે શંકરસિંહ વાઘેલાની અચાનક મુલાકાત અને નારણ કાકા સાથે બે કલાકની બેઠકને લઇ રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક ખડા થયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments