એક્ટિવા અને બાઇક પર સવાર ખેપિયાઓને આખલાએ અડફેટે લીધા, રોડ પર દેશી દારૂની રેલમછેલ થઇ

0
85

વડોદરાઃ વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા મોલ પાસે ગત રાત્રે એક્ટિવા અને બાઇક પર સવાર થઇને ખેપિયાએ પસાર થઇ રહ્યા હતા. આ સમયે વચ્ચે આખલો આવી જતા ખેપિયાઓ બાઇક અને એક્ટિવા પરથી નીચે પટકાયા હતા. જેથી રોડ પર દેશી દારૂની રેલમછેલ થઇ ગઇ હતી.

દારૂ રસ્તા વચ્ચે ઢોળાતા ખેપિયાએ તુરંત જ ત્યાંથી બાઇક અને એક્ટિવા પર ભાગી છુટ્યા હતા. જોકે દેશી દારૂ રોડ પર ઢોળાતા દુર્ગંધ ફેલાઇ ગઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here