Tuesday, December 5, 2023
Homeબોલીવૂડએક્ટ્રેસ અલાયા એફ કાતિલ અંદાજમાં જોવા મળી

એક્ટ્રેસ અલાયા એફ કાતિલ અંદાજમાં જોવા મળી

- Advertisement -

બોલીવૂડ અભિનેત્રી અલાયા એફ તેના કાતિલ અંદાજ માટે જાણીતી છે. અભિનેત્રી હાલમાં જ બ્લેક કલરના ડ્રેસમાં જોવા મળી હતી. આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આગની જેમ વાયરલ થઈ રહી છે. અલાયા ફર્નિચરવાલા બ્લેક ડીપ નેક થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. અભિનેત્રીએ કેમેરા સામે બોલ્ડ અંદાજમાં પોઝ આપ્યા હતા.

બોલિવૂડ અભિનેત્રી અલાયા એફ તાજેતરમાં જ ફિલ્મ ‘અલમોસ્ટ પ્યાર વિથ ડીજે મોહબ્બત’ના ટ્રેલર લોન્ચ વખતે જોવા મળી હતી. આ દરમિયાન અલાયા એફના ભવ્ય દેખાવને જોઈને ચાહકોની નજર ફક્ત તેના પર જ સ્થિર થઈ ગઈ. પાપારાઝીના કેમેરામાં કેદ થયેલી અલાયા એફ બ્લેક ડીપ નેક થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. અલાયા એફ એ પાપારાઝીને તેના ચહેરા પર સુંદર સ્મિત સાથે એક કરતા વધુ કિલર પોઝ પણ આપ્યા. અલાયા એફએ બ્લેક હાઈ હીલ્સ અને ઈયરિંગ્સ સાથે તેના લુકને પૂર્ણ કર્યો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular