Monday, December 5, 2022
Homeબોલીવૂડએક્ટ્રેસ મલાઈકા અરોરાનો હોટ અંદાજમાં જોવા મળી

એક્ટ્રેસ મલાઈકા અરોરાનો હોટ અંદાજમાં જોવા મળી

- Advertisement -

બોલીવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા પોતાના બોલ્ડ અને હોટ અંદાજને લઈ ચર્ચામાં રહે છે. હાલમાં જ અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે. મલાઈકા પિંક કલરના વનપીસમાં જોવા મળી રહી છે. મલાઈકાનો પિંક ડ્રેસમાં કાતિલ અંદાજ જોવા મળ્યો છે. ચાહકો પણ મલાઈકાના આ લૂકને પસંદ કરી રહ્યા છે.

અભિનેત્રી યંગ એક્ટ્રેસને પણ ફિટનેસમાં મ્હાત આપે છે. હાલ મલાઈકાનો ન્યૂ લૂક વાયરલ થયો છે. અન્ય તસવીરોમાં મલાઈકાનો બ્લેક એન્ડ વ્હાઈટ અંદાજ જોવા મળ્યો છે. આ તસવીરોમાં પણ મલાઈકા ખૂબ જ સુંદર લાગી રહી છે. એક્ટ્રેસ મલાઈકાએ અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular