Thursday, February 22, 2024
Homeબોલીવૂડએક્ટ્રેસ સોનાલી સહગલ બોલ્ડ પોઝ આપતી જોવા મળી

એક્ટ્રેસ સોનાલી સહગલ બોલ્ડ પોઝ આપતી જોવા મળી

- Advertisement -

‘પ્યાર કા પંચનામા’ અભિનેત્રી સોનાલી સહગલ સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરીને હેડલાઈન્સમાં છે. ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’ ફેમ અભિનેત્રી સોનાલી સહેગલ હંમેશા તેના બોલ્ડ ફોટાને કારણે ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ સોનાલી સહેગલે પોતાની ઈન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ બોલ્ડ પોઝ આપતી જોવા મળે છે.Sonnalli Seygall PHOTO: બીચ લુકમાં ગ્લેમરસ સાગે છે સોનાલી સહગલ, જુઓ તસવીરો

તાજેતરમાં, અભિનેત્રીએ ખૂબ જ ગ્લેમરસ તસવીરો શેર કરીને ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે. ચાહકોને પણ એક્ટ્રેસ સોનાલીનો હોટ અંદાજ ખૂબ જ પંસદ આવ્યો છે. સોનાલીના ચાહકો આ તસવીરો પર લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular