Wednesday, December 8, 2021
Homeએથ્લેટિક્સ : દૂતી ચંદને 200મીટરમાં ગોલ્ડ, એશિયન ચેમ્પિયનશિપની ટિકિટ મળી
Array

એથ્લેટિક્સ : દૂતી ચંદને 200મીટરમાં ગોલ્ડ, એશિયન ચેમ્પિયનશિપની ટિકિટ મળી

સ્પોર્ટ્સ ડેસ્ક. એશિયન ગેમ્સની સિલ્વર મેડાલિસ્ટ દૂતી ચંદે ઇન્ડિયન ગ્રા.પ્રી.ની 200 મીટર રેસમાં ગોલ્ડ જીત્યો છે. આ તેમનો સાત દિવસમાં બીજો ગોલ્ડ છે. દૂતીએ 23.30 સેકન્ડના સમયમાં રેસ પૂર્ણ કરી છે. અંજલી દવેએ સિલ્વર અને સુપ્રિયા મંડળે બ્રોન્ઝ જીત્યો. જ્યારે ધરુન અય્યાસામીએ હર્ડલ રેસમાં 49.94 સેકન્ડના સમયને લઇને ગોલ્ડ જીત્યો. આ અય્યાસામીનો ઇન્ડિયન ગ્રાંપ્રી સીરિઝમાં બીજો ગોલ્ડ છે. સંતોષે સિલ્વર અને રામચંદ્રને બ્રોન્ઝ જીત્યો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments