Tuesday, September 28, 2021
Homeએમ્બેસી ઓફિસ પાર્ક્સ REITનો આઇપીઓ 18 માર્ચે ખુલશે
Array

એમ્બેસી ઓફિસ પાર્ક્સ REITનો આઇપીઓ 18 માર્ચે ખુલશે

બિઝનેસ ડેસ્ક. ભારતમાં રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ દ્વારા સૌપ્રથમ એમ્બેસી ઓફિસ પાર્ક્સ REITનો આઇપીઓ 18 માર્ચે ખુલશે. એની પ્રાઇઝ બેન્ડ રૂ. 299- 300 છે. એમ્બેસી REIT કુલ રૂ. 47,50 કરોડના યુનુટ્સ ઓફર કરી રહી છે. આ ઇશ્યૂ REIT નિયમનોનાં નિયમન 14(2A)ને અનુરૂપ પોસ્ટ-ઇશ્યૂ આધારે ઇશ્યૂ થયેલા અને પેઇડ-અપ યુનિટ નો ઓછામાં ઓછો 10 ટકા હિસ્સો ધરાવશે. ઇશ્યૂ 20 માર્ચ, 2019નાં રોજ બંધ થશે. યુનિટનું લિસ્ટિંગ નેશનલ સ્ટોક એક્સચેન્જ અને BSE પર થશે. સૂચિત ઇશ્યૂ મારફત એકત્રિત ફંડ્સનો ઉપયોગ કંપની ચોક્કસ એસેટ સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ્સ (“SPVS”)નાં બેંક/નાણાકીય સંસ્થાઓનાં અને ઇન્વેસ્ટમેન્ટ કંપનીનાં ઋણની આંશિક કે સંપૂર્ણ ચુકવણી કે આગોતરી ચુકવણી માટે, એમ્બેસી વન એસેટ્સનાં એક્વિઝિશન માટે ચુકવણી અને સાધારણ કાર્યો માટે કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments