Thursday, November 30, 2023
Homeખેલએશિયન ગેમ્સ : ભારતીય ખેલાડીઓએ 13 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

એશિયન ગેમ્સ : ભારતીય ખેલાડીઓએ 13 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

- Advertisement -

એશિયન ગેમ્સ 2023માં ગઈકાલે ભારતના ખાતામાં 15 મેડલ આવ્યા હતા. ભારતીય ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં પ્રથમ વખત એક દિવસ(India Won 15 Medals In One Day)માં 15 મેડલ જીત્યા હતા. આમ ભારતીય ખેલાડીઓ(India Break 13 Years Old Record)એ એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. આ અગાઉ એશિયન ગેમ્સ 2010માં ભારતે 14માં દિવસે 11 મેડલ જીત્યા હતા. આ રીતે ભારતે એશિયન ગેમ્સમાં એક દિવસમાં સૌથી વધુ મેડલ જીતવાના તેના 13 વર્ષ જૂના રેકોર્ડ(India Surpassed Its 13-Year-Old Record)ને પાછળ છોડી દીધો છે.Asian Games medals tally: India cross 50 medal mark, cement 4th spot in  Hangzhou 2023 standings after exhilarating Day 8 | Asian-games News - The  Indian Express

એશિયન ગેમ્સ 2014ના આઠમાં દિવસે ભારતે 10 મેડલ જીત્યા હતા, જયારે જકાર્તામાં એશિયન ગેમ્સમાં ભારતે 9માં દિવસે 10 મેડલ પોતાના નામે કર્યા હતા. પરંતુ ગઈકાલે ભારતે પોતાનો જૂનો રેકોર્ડ પાછળ છોડી દીધો હતો. એશિયન ગેમ્સ 2023ના આઠમાં દિવસે ભારતે 15 મેડલ જીત્યા હતા. અત્યાર સુધી ભારત એશિયન ગેમ્સ 2023માં 13 ગોલ્ડ મેડલ, 19 સિલ્વર મેડલ અને 19 બ્રોન્ઝ મેડલ જીતી ચુક્યો છે. આમ અત્યાર સુધી ભારતે કુલ 51 મેડલ પોતા(India Won 51 Medals)ના નામે કર્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular