Monday, October 18, 2021
Homeપાટણ : એસ ટી ના કર્મચારીઓ ની હડતાલ ને લઈ મુસાફરો અટવાયા 
Array

પાટણ : એસ ટી ના કર્મચારીઓ ની હડતાલ ને લઈ મુસાફરો અટવાયા 

રાજ્ય ના એસટી નિગમ ના કર્મચારીઓ ની પડતર માંગણીઓ અને સાતમા પગાર પંચ નો નિર્ણય રાજ્ય સરકારે અને એસટી નિગમ ના સત્તાવાળાઓ એ નહિ લેતા કર્મચારીઓ એ એક દિવસ ની માસ સીએલ ની જાહેરાત કરી હતી 20 મી ની મધ રાત થી એસટી સેવાઓ બંધ કરતા મુસાફરો રજળી પડયા હતા.

 

 

 

 

ઐતિહાસિક શહેર પાટણ ની મુલાકતે વિદેશી ટુરિસ્ટ આવતા હોય છે અને તેમાંય રાણી ની વાવ જોવા માટે વિદેશીઓ ને વધુ રસ હોય છે ત્યારે આજે ઇટલી થી પાટણ રાણી ની વાવ ની મુલાકાત લઈ આજ સવારે તેઓ અડાલજ ની વાવ ની મુલાકતે બસ ડેપો આવ્યા હતા પરંતુ એસટી બંધ રહેતા તેઓ મુજવાયા હતા બાદ મા ખાનગી વાહન દવરા તેઓ અમદાવાદ નિકલ્યા હતા જો કે તેવો એ આ તકલીફ છતાં ખુશ હતા તેઓ એ રાણી ની વાવ અને પાટણ ના વખાણ કર્યા હતા.
બાઈટ – વિદેશી ટુરિસ્ટ ઇટલી એન્ડરસન 

 

 

 

રિપોર્ટર ચેતન રામી,  પાટણ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments