ઐશ્વર્યા રાય બચ્ચન રેડ કાર્પેટ પર એન્જલ લુકમાં જોવા મળી

0
68

કાનઃ ઐશ્વર્યા રાય બચ્ચન કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બીજીવાર રેડ કાર્પેટ પર એન્જલ લુકમાં જોવા મળી હતી. ઐશ્વર્યા રાય વ્હાઈટ લુકમાં સ્ટનિંગ લાગતી હતી.

ઐશ્વર્યા રાય ફેધર ગાઉનમાં
ઐશ્વર્યા રાયે Ashi Studioનું સ્ટ્રેપલેસ ફેધર ગાઉન કૅરી કર્યું હતું. આ સાથે જ ફ્રિલ સ્કર્ટ પણ પહેર્યું હતું. આ સિવાય શોલ્ડર્સ પર ફેધર સ્કાર્ફ નાખ્યો હતો. લુકને કમ્પ્લિટ બનાવવા માટે સ્મોકી આઈ મેકઅપ, પિંક લિપસ્ટિક, ડાયમંડ ઈયરરિંગ્સ તથા હેર બન બનાવ્યો હતો. આ ગેટઅપમાં ઐશ્વર્યા રાય એન્જલ જેવી લાગતી હતી. ઐશ્વર્યાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તસવીરો પણ શૅર કરી હતી.

https://www.instagram.com/p/BxsLQRnHsIl/?utm_source=ig_embed

View this post on Instagram

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

આ પહેલાં મેટૅલિક લુકમાં જોવા મળી હતી
આ પહેલાં ઐશ્વર્યા રાય રેડ કાર્પેટ પર Jean-Louis Sabaji ના મેટૅલિક ગોલ્ડન યલો વન ઓફ શોલ્ડર ગાઉનમાં જોવા મળી હતી.

https://www.instagram.com/p/BxqQ4EFpziD/?utm_source=ig_embed

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here