Monday, October 25, 2021
Homeઓગસ્ટા કેસ: વધુ બે આરોપી રાજીવ સક્સેના - દીપક તલવારને UAEથી ભારત...
Array

ઓગસ્ટા કેસ: વધુ બે આરોપી રાજીવ સક્સેના – દીપક તલવારને UAEથી ભારત લવાયા

દુબઈ: 3600 કરોડના ઓગસ્ટા-વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડમાં ભારત સરકારને વધુ એક સફળતા મળી છે. EDએ વચેટિયા ક્રિશ્ચન મિશેલ પછી આ કેસમાં અન્ય બે આરોપીઓ રાજીવ સક્સેના અને દીપક તલવારને બુધવારે રાત્રે ભારત લાવવામાં આવ્યા છે. તે બંને આરોપીઓને ઈડીને ઓફિસ રાખવામાં આવ્યા છે. સક્સેનાની બુધવારે દુબઈથી ધરપકડ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments