Tuesday, September 28, 2021
Homeઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે લખનઉમાં બોલાવી ઈમર્જન્સી બેઠક, બાબરી મસ્જિદ...
Array

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે લખનઉમાં બોલાવી ઈમર્જન્સી બેઠક, બાબરી મસ્જિદ મુદ્દે નિર્ણય

અયોધ્યામાં બાબરી મસ્જિદ મામલે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે લખનઉમાં ઈમર્જન્સી બેઠક બોલાવી. આ બેઠકમાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડેના 51 સભ્ય સાથે સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડના પ્રતિનિધિઓ પણ સામેલ થયા. આ બેઠક એવા સમયે મળી રહી છે જ્યારે સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદ મામેલ મધ્યસ્થિ માટે ત્રણ સભ્યોની પેનલ બનાવી છે.

આ પેનલ અયોધ્યા વિવાદ મામલે મધ્યસ્થિ કરી રહી છે. મહત્વપૂર્ણ છે કે, આ પહેલા પણ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડેની અનેક વખત બેઠક મળી ચુકી છે. જેમા એઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી પણ હાજર રહ્યા હતા. મુસ્લિમ પર્સનલ લો બોર્ડે અયોધ્યામાં બાબરી મસ્જિદની તરફેણ કરી રહ્યુ છે. જેથી બોર્ડ વિવાદિત ભૂમિ પર પર દાવો પણ કરી રહ્યુ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments