Home ખેલ ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ લીધી; એષટોન ટર્નરનું ડેબ્યુ, ભારતીય ટીમમાં ચહલની જગ્યાએ...

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ લીધી; એષટોન ટર્નરનું ડેબ્યુ, ભારતીય ટીમમાં ચહલની જગ્યાએ જાડેજાને સ્થાન

0
13

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ વનડેમાં હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયાના કેપ્ટ્ન આરોન ફિન્ચે ટૉસ જીતીને બેટિંગ લીધી છે. ઓસ્ટ્રેલિયા માટે એષટોન ટર્નર ડેબ્યુ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયન કેપ્ટ્ન આરોન ફિન્ચ આજે પોતાની 100મી વનડે રમી રહ્યો છે. ભારતીય ટીમમાં યૂઝવેન્દ્ર ચહલની જગ્યાએ રવિન્દ્ર જાડેજાને સ્થાન મળ્યું છે.

 

ભારતીય ટીમ: રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટ્ન), અંબાતી રાયુડુ, એમએસ ધોની (વિકેટકીપર), કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, વિજય શંકર, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહ

ઓસ્ટ્રેલિયન ટીમ: આરોન ફિન્ચ (કેપ્ટ્ન), એલેક્સ કેરી(વિકેટકીપર), ઉસ્માન ખ્વાજા, પીટર હેન્ડસકોમ્બ, માર્કસ સ્ટોઈનિસ, ગ્લેન મેક્સવેલ, એષટોન ટર્નર, નાથન કુલ્ટર નાઇલ, પેટ કમિન્સ, એડમ ઝાંપા અને જેસન બેહરેનડોર્ફ

 

Live Scores Powered by Cn24news