કચ્છમાં ‘યે રિશ્તે હૈ પ્યાર કે’નું શૂટિંગ કરતાં રેહા શર્મા અને આહિર શેખ જોવા મળ્યાં

0
225

કચ્છ:સ્ટાર પ્લસ પર શરૂ થઈ રહેલો નવો શો ‘યે રિશ્તે હૈ પ્યાર કે’નું શૂટિંગ ભુજમાં રિયલ લોકેશન પર કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભુજમાં રેહા શર્મા અને આહિર શેખ શૂટિંગ કરતાં જોવા મળ્યાં હતા. શોની સ્ટોરી લાઈનના આધારે શાહિર શેખ અને રેહા શર્મા દ્રશ્યના ઓથેન્ટિસિટી માટે કચ્છમાં શૂટિંગ કરી રહ્યાં છે. શૂટિંગ દરમિયાન રેહા શેખ સાઈકલ રિક્ષા ચલાવતી જોવા મળી હતી. રિયાનું કહેવું છે કે, ‘હું ગુજરાતમાં પહેલીવાર શૂટિંગ કરી રહી છું. અહીંના લોકેશન ખુબ જ સુંદર છે અને રામલીલા જેવી ઘણી ફિલ્મોનું શૂટિંગ પણ અહીં થયું છે. હું ઘણીવાર ત્યાંના સ્થાનિક લોકો સાથે વાકચીત કરૂ છું. આ શૂટિંગ દરમિયાન મને સાઈકલ રિક્ષા પણ ચલાવવાનો ચાન્સ મળ્યો હતો.’

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here