કચ્છ સ્વાઈન ફ્લૂના સંકજામાં, ભૂજ કેન્દ્રબિંદુ, 9ના મોત

0
37

ભુજ: કચ્છમાં ગત ચોમાસાથી સ્વાઇન ફલૂએ કમર કસી છે અને ડિસેમ્બર સુધીમાં 182 કેસ સ્વાઇન ફ્લૂના નોંધાઇ ગયા બાદ જાન્યુઆરી અને 20મી ફેબ્રુઆરી સુધીમાં બીજા 131 કેસ કચ્છમાં પોઝીટીવ બહાર આવી ગયા છે. ખાસ કરીને ભુજ તાલુકામાં. કચ્છમાં જે 131 કેસ બહાર આવ્યા છે તેમાંથી અડધાથી પણ વધુ એટલે કે 70 કેસ તો માત્ર ભુજમાંથી બહાર આવ્યા છે. ભુજની મોટાભાગની હોસ્પિટલો સ્વાઇન ફ્લૂના કેસથી ઉભરાઇ રહી છે. શહરેની 5 હોસ્પિટલમાં જ આ વર્ષે 92 દર્દી દાખલ થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here