Sunday, November 28, 2021
Homeકપલ્સે ચોક્કસથી સેક્સમાં લેવો જોઇએ બ્રેક, થશે આ ફાયદા
Array

કપલ્સે ચોક્કસથી સેક્સમાં લેવો જોઇએ બ્રેક, થશે આ ફાયદા

રિલેશનશિપમાં પ્રેમ ઉપરાંત સેક્સનો પણ મહત્વનો રોલ છે. કેટલાક સંબંધોમાં સેક્સ જરૂરિયાત બની જાય છે પરંતુ તેવું થવું પણ સારી બાબત નથી. કપલ્સને થોડા સમય માટે સેક્સથી બ્રેક ચોક્કસથી લેવો જોઇએ. આમ કરવાથી તમારા સંબંધો વધારે સારા બનશે.

રિલેશનશિપમાં સેક્સ સાથે અન્ય બાબતો પણ મહત્વની છે. સેક્સથી બ્રેક લેવાના કારણે કપલ્સ રિલેશનશિપની અન્ય બાબતો પર ધ્યાન આપી શકે છે, જે તેમના વચ્ચેની બોન્ડિંગને સમજવામાં મદદરૂપ થાય છે.

શુ તમારો સંબંઘ સેક્સ પર જ ટકેલો છે? એવું પણ બની શકે છે તમારી વચ્ચે પ્રેમ ના હોય. સેક્સથી બ્રેક લેશો તો તમે તમારા પાર્ટનરને સમજી શકશો. તમારી વચ્ચેનો સંબંધ પ્રેમના કારણે ચાલી રહ્યો છે કે પછી ફિઝિકલ ઇન્ટીમસીને કારણે તેનો તમને ખ્યાલ આવશે.

સેક્સથી દૂર રહેવાથી તમે તમારા પાર્ટનરની અન્ય બાબતો પર ધ્યાન આપશો. તમને વાતો કરવાનો વધારે સમય મળશે અને એકબીજાના ઇમોશન્સને પણ સમજી શકો છો.

ઈમોશનલી ક્લોઝ આવ્યા બાદ પાર્ટરની વાત કહ્યા વગર જ સમજવા લાગશો, જેમ કે તેને કંઇ વસ્તુ ગમ છે અને કંઇ નહી. કંઇ બાબતોથી તેને ખુશી મળે છે અને કંઇ બાબતોથી તે હર્ટ થાય છે. આમ તમે સેક્સથી બ્રેક લેશો તો તમારી વચ્ચેની અંડરસ્ટેન્ડિંગ વધારે મજબૂત થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments