Monday, January 24, 2022
Homeકરજણના ફતેપુરા ગામમાં લીઝ ધારકોએ ખેડૂતો પર હુમલો કર્યો, 3 ઇજાગ્રસ્ત
Array

કરજણના ફતેપુરા ગામમાં લીઝ ધારકોએ ખેડૂતો પર હુમલો કર્યો, 3 ઇજાગ્રસ્ત

વડોદરા: વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ફતેપુરા ગામના ખેડૂતોએ નદી કિનારે આવેલી પોતાની માલિકીની જમીન માપણી કરવા માટે જમીન માપણી અધિકારીને બોલાવ્યા હતા. તે સમયે હાજર રેતી લીઝ ધારકોએ ખેડૂતો પર હુમલો કર્યો હતો. જેમાં 3 ખેડૂતો ઇજાગ્રસ્ત થયા હતા.

જમીન માલિકે હદની વિવાદનો અંત લાવવા માટે જિલ્લા જમીન માપણી અધિકારીને પોતાની જમીનની માપણી કરવા માટે બોલાવ્યા હતા. જમીન માપણી અધિકારી આવતા જ જેટલા 6થી 7 લીઝ ધારકોએ ખેડૂત પરિવારને ખેતરમાં જવું નહીં, અને જશો તો તમારા ટાંટીયા તોડી નાંખીશું, તેવી ધમકી આપી હુમલો કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular