કર્ણાટકમાં ગમે ત્યારે પલટી શકે છે તખ્તો, કોંગ્રેસે રેલી યોજી ભાજપનો કર્યો વિરોધ

0
23

કર્ણાટકમાં ભાજપે કોંગી ધારાસભ્યોને હોર્સ ટ્રેડિંગ કરીને રોકી રાખ્યા હોવાનો આક્ષેપ લાગ્યો છે. આ આક્ષેપ સાથે કોંગ્રેસે રેલી યોજી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગી આગેવાનો જોડાયા હતા. ઉલ્લેખનિય છે કે, કર્ણાટકમાં ફરી એક વખત ભાજપે સત્તા પલટવાનો પ્રયાસ કર્યો હતો.

કથિત રીતે અસંતુષ્ટ ધારાસભ્યોને ગુરુગ્રામના રિઝોર્ટ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જોકે બાદતેમા તેઓ પક્ષ પલટા માટે તૈયાર ન થતા ભાજપે ઓપરેશન લોટ્સ રોકી દીધુ હતુ. અને ભાજપના આ પ્રયાસ પર કોંગ્રેસે જાહેરમાં જઈને વિરોધ વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here