Sunday, November 28, 2021
Homeકર્મચારી યુનિયનનો નિર્ણય હડતાળ સમેટાશે નહીં જરૂર પડશે તો ગાંધીનગર તરફ કૂચ...
Array

કર્મચારી યુનિયનનો નિર્ણય હડતાળ સમેટાશે નહીં જરૂર પડશે તો ગાંધીનગર તરફ કૂચ કરીશું

અમદાવાદ: ગુજરાત એસટી નિગમના 45 હજાર કર્મચારીને સાતમા પગાર પંચનો લાભ આપવા સહિત અનેક પડતર માગણીઓ તેમજ ખાનગી બસ સર્વિસના કારણે નિગમને થઈ રહેલા આર્થિક નુકસાનના વિરોધમાં એસટીના ત્રણેય માન્ય યુનિયનની સંકલન સમિતિના નેતૃત્વમાં બુધવારે રાતે 12 વાગ્યાથી તમામ કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા છે. જેના પગલે રાજ્યભરની તમામ બસોના પૈડા થંભી જતાં બસમાં મુસાફરી કરતા 24 લાખ જેટલા પેસેન્જરોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ સાથે રાજ્યના કર્મચારી યુનિયનની સંકલન સમિતિની બેઠકમાં હડતાલ પાછી ન ખેંચવાનો નિર્ણય લેવાયો છે સાથે જરૂર પડ્યે ગાંધીનગર તરફ કૂચ કરવાની ચીમતી આપી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments