Sunday, October 17, 2021
Homeકલેકટર મારફતે રાજય ના મુખ્યમંત્રી ને વિવિઘ ૨૨ જેટલા મુદ્દે આવેદનપત્ર પાઠવી...
Array

કલેકટર મારફતે રાજય ના મુખ્યમંત્રી ને વિવિઘ ૨૨ જેટલા મુદ્દે આવેદનપત્ર પાઠવી ખેડૂતો ની સમસ્યા નુ વહેલી તકે સમાઘાન લાવવા રજૂઆત

ગીર સોમનાથ જીલ્લા ના તમામ તાલુકા ના કીશાન સંઘ ના પદાઘીકારીઓ અને ખેડૂતો એ ગીર સોમનાથ જીલ્લા કલેકટર મારફતે રાજય ના મુખ્યમંત્રી ને વિવિઘ ૨૨ જેટલા મુદ્દે આવેદનપત્ર પાઠવી ખેડૂતો ની સમસ્યા નુ વહેલી તકે સમાઘાન લાવવા રજૂઆત કરી છે. ખાસ કરી ને ગીર સોમનાથ જીલ્લા માં વન વિભાગ, મહેસુલ વિભાગ અને વિજ વિભાગના અનેક પ્રશ્નો અંગે રજૂઆત કરવા માં આવી છે.

 

ભારતીય કીશાન સંઘ દ્વારા સરકારને ખેડૂતો ના મુદ્દે જાગી વહેલી તકે ઉકેલ લાવવા નહીતર આગમી સમય માં ખેડુતો ના રોષ નો સમાનો કરવાની તૈયારી રાખવા ચીમકી ઉચ્ચારી છે. ભરતીય કીશાન સંઘ ના વિવિઘ ૨૨ જેટલા મુદ્વા સાથે નું આવેદન પત્ર સ્વીકારી જીલ્લા કક્ષાએ થી ઉકેલ થઇ શકે તેવા પ્રશ્નો નો વહેલી તકે ઉકેલ લાવવા તંત્ર તરફ થી ખત્રી આપવા માં આવી હતી…

 

બાઇટ : એચ.આર.મોદી ( જીલ્લા અઘિક કલેકટર – ગીર સોમનાથ)

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments