કસ્ટોડીયલ ડેથમાં સુરેન્દ્રનગર SPએ PSI સહિત ચાર પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા

0
16

સુરેન્દ્રનગર: પોલીસ કસ્ટડીમાં મોતના મામલે જિલ્લા પોલીસ વડાએ PSI સહિત ચાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. તારીખ 9 મેનાં રોજ પૈસાની લેતીદેતી મામલે કશ્યપ રાવલ નામના શખ્સને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો, જ્યા તેનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here