કાંગારું બેટ્સમેન શરૂઆતને કન્વર્ટ કરવામાં નિષ્ફ્ળ જતા ભારતને સિરીઝમાં 1-0 ની લીડ મેળવવા 237 રનની જરૂર

0
28

સ્પોર્ટ્સ ડેસ્ક: ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરના અંતે 7વિકેટ ગુમાવીને 236 રન કર્યા છે. તેમના માટે ઉસ્માન ખ્વાજાએ સર્વાધિક 50 રન કર્યા હતા. તેના સિવાય ગ્લેન મેક્સવેલે 40 રન, માર્ક્સ સ્ટોઈનિસે 37 અને એલેક્સ કેરીએ 36 રનનું યોગદાન આપ્યું હતું. કાંગારું કેપ્ટ્ન આરોન ફિન્ચે પોતાની 100મી મેચમાં શૂન્ય રને આઉટ થયો હતો. ભારત માટે મોહમ્મદ શમી કુલદીપ યાદવે અને જસપ્રીત બુમરાહ 2-2 વિકેટે લીધી હતી. જયારે કેદાર જાધવે પણ એક વિકેટ લીધી હતી. ભારતને સિરીઝમાં 1-0ની લીડ મેળવવા 238 રનની જરૂર છે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here