Tuesday, September 21, 2021
Homeકાચબો ઘરમાં રાખવા પાછળનું શું છે કારણ ? વાસ્તુદોષથી બચવા અપનાવો આ...
Array

કાચબો ઘરમાં રાખવા પાછળનું શું છે કારણ ? વાસ્તુદોષથી બચવા અપનાવો આ ટિપ્સ

કેટલીક વસ્તુઓને ઘરમાં રાખવી તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં કેટલીય એવી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ન માત્ર તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરે છે પરંતુ તમને ધનવાન બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આ વસ્તુઓને ઘરમાં વાસ્તુદોષ દૂર થાય છે. ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. જાણો, વાસ્તુશાસ્ત્ર અનુસાર કઇ વસ્તુઓને ઘરમાં રાખવાથી શુભ થાય છે.

  • કાચબો વાસ્તુદોષ દૂર કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. જો ઘરમાં કાચબો રાખવામાં આવે છે તો તેનાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. તમે જીવિત કાચબાની જગ્યાએ તેની મૂર્તિ પણ ઘરમાં રાખી શકો છો.
  • ઘરમાં ચાઇનિઝ પિરામિડ રાખવાથી કોઇ પણ દિશામાં વાસ્તુ દોષ થવા પર દોષ સમાપ્ત થઇ જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગે છે.
  • ચાઇનિઝ સિક્કાઓને ઘરના દરવાજા પર લટકાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનું આગમન થતું નથી અને ધન તેમજ સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.
  •  વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પિરામિડ રાખવાથી કોઇ પણ દિશામાં વાસ્તુદોષ થવા પર દોષ સમાપ્ત થઇ જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગે છે.
  •  વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં શ્રીયંત્ર રાખવામાં આવે તો તેનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આ સાથે જ ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments