Tuesday, December 7, 2021
Homeકાર્તિક-કૃતિનું સેન્સેશનલ ફોટોશૂટ, ફોટોઝ જોઇને તમે પણ કહેશો Wow!
Array

કાર્તિક-કૃતિનું સેન્સેશનલ ફોટોશૂટ, ફોટોઝ જોઇને તમે પણ કહેશો Wow!

બોલીવુડનો હેન્ડસમ હંક કાર્તિક આર્યન આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ ‘લુકાછિપી’ને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેની સાથે કૃતિ સેનન લીડ રોલમાં છે. આ બંને સ્ટાર્સે તાજેતરમાં જ ફેમસ મેગેઝીન FHM (ફૉર હિર મેગેઝીન) માટે સેન્સેશનલ ફોટોશૂટ કરાવ્યું છે.

તેમાં કાર્તિક આર્યન અને કૉતિ સેનન સેક્સી અંદાજમાં જોવા મળી રહ્યાં છે.

અલગ અલગ ડ્રેસીઝમાં કૉતિની કાતિલ અદાઓ તેના ફેન્સને ઘાયલ કરી દેશે.

ફોટોશૂટની તસવીરો મેગેઝીને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. કૃતિ અને કાર્તિક મેગેઝીનના કવર પેજ પર નજરે પડશે.

કવર પેજ પરના આ ફોટોઝમાં કૃતિ અને કાર્તિક સેન્સેશનલ અવતારમાં જોવા મળી રહ્યાં છે.

ફિલ્મની વાત કરીએ તો તાજેતરમાં જ લુકાછીપીનું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું હતું.

ફિલ્મમાં કાર્તિક અને કૃતિ ઉપરાંત પંકડ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને વિનય પાઠક પણ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments