કાર્યાલય સંભાળતા જ એક્શનમાં CBI ચીફ આલોક વર્મા, નાગેશ્વર રાવના લગભગ બધા જ ટ્રાંસફર ઓર્ડર રદ

0
61

નવી દિલ્હીઃ CBI નિર્દેશકનું પદ સંભાળતા જ આલોક વર્મા ફરીથી એક્શનમાં આવી ગયા છે. 77 દિવસ બાદ બુધવારે આલોક વર્મા ડ્યુટી પર પરત ફર્યા છે તત્કાલીન વચગાળાના ડિરેક્ટર નાગેશ્વર રાવ દ્વારા કરવામાં આવેલા લગભગ બધા જ ટ્રાંસફર ઓર્ડર રદ કરી દીધા છે. સુપ્રીમ કોર્ટે આલોક વર્માને રજા ઉપર મોકલવાના સરકારી આદેશને મંગળવારે રદ કરી દીધો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here