Thursday, August 5, 2021
No menu items!
Homeકાલુપુર માં ટ્રાફિક ની સમસ્યા ને લઈ પોલીસ અને AMC એ 14...
Array

કાલુપુર માં ટ્રાફિક ની સમસ્યા ને લઈ પોલીસ અને AMC એ 14 દુકાન સીલ કરી

અમદાવાદ: શહેરમાં સૌથી વધુ ટ્રાફિક ધરાવતા એવા વિસ્તાર કાલુપુર પાંચકુવા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસે સાઈકલની 14 દુકાનો સીલ કરી છે. રોડ પર અડચણરૂપ થતી એવી 14 દુકાનોથી ટ્રાફિકની સમસ્યા થતા સીલ મારવામાં આવ્યું હતું. અગાઉ પણ નોટિસ અપાયું હતું છતા કોઈ બદલાવ ન થતા કોર્પોરેશન અને પોલીસે કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments