Tuesday, September 28, 2021
Homeકાલે અમદાવાદમાં અમિત શાહનો રોડ-શો, ભાજપ સ્થાપના દિનની ઉજવણી કરાશે
Array

કાલે અમદાવાદમાં અમિત શાહનો રોડ-શો, ભાજપ સ્થાપના દિનની ઉજવણી કરાશે

અમદાવાદઃ અમિત શાહ મોડી રાતે અમદાવાદ આવશે. આવતી કાલે ભાજપનો સ્થાપના દિવસ હોવાથી કાર્યકર્તાઓ સાથે તેની ઉજવણી કરશે. અમદાવાદના વેજલપુર અને સાબરમતીમાં રોડ-શો પણ કરશે.

ગાંધીનગર મત વિસ્તારમાં પ્રચાર અર્થે શાહ કાલે સવારે 9 વાગ્યાથી રેલી સાથે રોડ શો કરશે. કાલે ભાજપનો સ્થાપના દિવસ હોવાથી કાર્યકર્તાઓમાં ઉત્સાહ જગાડવા શાહ અમદાવાદ આવી રહ્યા છે. રોડ શોનો રૂટ આ મુજબ છે. વણઝર-સરખેજ-મકરબા-શિવાનંદ નગર-વેજલપુર-જીવરાજ પાર્ક- પ્રહલાદ નગર-લોટસ સ્કુલ ચાર રસ્તા- માનશી સર્કલ -વસ્ત્રાપુર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments