Wednesday, September 22, 2021
Homeકાશીમાં પ્રિયંકા સાથે મુલાકાત બાદ ભીમ આર્મીના ચંદ્રશેખર નું એલાન
Array

કાશીમાં પ્રિયંકા સાથે મુલાકાત બાદ ભીમ આર્મીના ચંદ્રશેખર નું એલાન

મેરઠ: કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુરુવારથી પ્રયાગરાજથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે. તે પહેલાં બુધવારે તેમણે ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર ઉર્ફે રાવણની હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી. ચંદ્રશેખરની આચાર સંહિતાના ઉલ્લંઘન માટે ધરપકડ કરાઈ છે. તેની તબિયત ખરાબ થતાં તેને મેરઠ મોકલાયો હતો. પ્રિયંકાએ કહ્યું કે ચંદ્રશેખરનો જોશ તેમને પસંદ છે. રાવણે કહ્યું કે તેઓ મોદી સામે ચૂંટણી લડવા માગે છે. બસપા પણ તેમને સાથ આપશે.

ચંદ્રશેખર ઉર્ફે રાવણ ભીમ આર્મીનો પ્રમુખ છે. ચંદ્રશેખર મેરઠની હોસ્પિટલમાં દાખલ છે. તેને મળવા પ્રિયંકા પહોંચ્યાં હતાં. પ્રિયંકા ઇમરાન મસૂદના કહેવાથી આવ્યાં હતાં. મસૂદ એ જ વ્યક્તિ છે જેને 2014માં મોદીના ટુકડે ટુકડા કરવાની ચીમકી આપી હતી. પશ્ચિમ યુપીમાં દલિતો ચંદ્રશેખરને માયાવતીથી મોટો નેતા માને છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments